રોમનોને પત્ર 16:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 મારા તથા સમગ્ર વિશ્વાસી સમુદાયના યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ ક્વાર્તસ તમને સલામ કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે. [ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 અમારા યજમાન ગાયસ કે જેમના ઘરમાં સંગતને માટે મંડળી એકઠી થાય છે, તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. શહેરના ખજાનચી એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તુસ તમને શુભેચ્છા પાઠવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 ગાયસ એનું ઘર મને તથા અહીંની આખી ખ્રિસ્તની મંડળીને વાપરવા દે છે. તે પણ તમને સલામ પાઠવે છે. એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમારી ખબર પૂછે છે. એરાસ્તસ અહીંનો નગર-ખજાનચી છે. [ Faic an caibideil |