રોમનોને પત્ર 15:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ હવે આ પ્રદેશમાં મારે કોઈ સ્થળ બાકી રહેલું નથી અને ઘણાં વર્ષથી તમારી પાસે આવવાની અભિલાષા હું ધરાવું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ હવે આ પ્રાંતોમાં મારે માટે કોઈ સ્થળ બાકી રહ્યું નથી, અને ઘણાં વરસથી તમારી પાસે આવવાની મારી અભિલાષા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 હવે આ પ્રદેશોમાં મેં મારું કાર્ય પૂરું કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 હવે અહીં આ વિસ્તારોમાં મેં મારું કાર્ય પરિપૂર્ણ કર્યુ છે. વળી ઘણાં વર્ષોથી તમારી મુલાકાતે આવવાનું મને મન હતું. Faic an caibideil |