રોમનોને પત્ર 12:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 એમ કરવાથી તું તેને શરમમાં મૂકી દઈશ.” ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો. Faic an caibideil |