રોમનોને પત્ર 12:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે [કરવાને] કાળજી રાખો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 કોઈ તમારું ભૂડું કરે, તો સામું ભૂંડું ન કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. Faic an caibideil |