રોમનોને પત્ર 1:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 એમ જ પુરુષો પણ સ્ત્રીઓ સાથેના સ્વાભાવિક વ્યવહાર તજીને, પોતાની દુર્વાસનાઓથી પરસ્પર કામાતુર બન્યા, એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને [શરીરે] ભોગવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 એ જ પ્રમાણે પુરુષો સ્ત્રીઓ સાથેનો કુદરતી જાતીય વ્યવહાર ત્યજી દઈને એકબીજા પ્રત્યે ક્માતુર થાય છે. પુરુષ પુરુષની સાથે સમાગમ કરીને પોતાની ભૂલની સજા પોતાના શરીરમાં ભોગવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 એ જ પ્રમાણે, સ્ત્રીઓ સાથે સ્વાભાવિક લગ્ન સંબંધ ભોગવવાને બદલે પુરુંષો પણ એકબીજા સાથેની સજાતીય ઈચ્છાથી બળવા લાગ્યા. આમ પુરુંષો એકબીજા સાથે શરમજનક વ્યવહાર કરવા લાગ્યા. તેથી આવા અયોગ્ય વ્યવહારને કારણે તેઓને પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવવું પડ્યું. Faic an caibideil |