સંદર્શન 2:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ28 આ તે જ અધિકાર છે જે મેં મારા પિતા પાસેથી પ્રાપ્ત કર્યો છે. હું તે વ્યક્તિ ને પ્રભાતનો તારો પણ આપીશ. Faic an caibideil |