સંદર્શન 12:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જયારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્ત્રીને નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 જ્યારે પ્રચંડ અજગરને ખબર પડી કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે તેણે છોકરાને જન્મ આપનાર સ્ત્રીનો પીછો પકડયો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેથી તે, સ્ત્રીની પાછળ ગયો જેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. Faic an caibideil |