ગીતશાસ્ત્ર 99:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યા; તેઓએ તેમનાં સાક્ષ્યો તથા તેમણે જે વિધિ તેઓને આપ્યો તે પાળ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 મેઘસ્તંભમાંથી ઈશ્વર તેમની સાથે બોલ્યા; ઈશ્વરે આપેલા આદેશો અને ફરમાનોનું તેમણે પાલન કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી, તેઓ તેમને આપેલા તેના આદેશો અને કાયદાને અનુસર્યા. Faic an caibideil |