ગીતશાસ્ત્ર 96:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુના માનમાં ગાઓ. તેમના નામને ધન્ય કહો; દિનપ્રતિદિન તેમનો ઉદ્ધાર પ્રગટ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેમના નામને ધન્યવાદ આપો; દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો. Faic an caibideil |