ગીતશાસ્ત્ર 95:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આવો, આપણે યહોવાની આગળ ગાઈએ; આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 આવો, આપણે પ્રભુનાં ગુણગાન ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ. Faic an caibideil |