ગીતશાસ્ત્ર 94:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જો યહોવાએ મને સહાય ન કરી હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 જો પ્રભુએ મારી સહાય ન કરી હોત, તો હું તત્કાળ મૃત્યુના નીરવ પ્રદેશમાં વાસ કરતો હોત. Faic an caibideilપવિત્ર બાઈબલ17 યહોવાએ મારી સહાય ન કરી હોત તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત. Faic an caibideil |