ગીતશાસ્ત્ર 90:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 સવારમાં તે ખીલે છે તથા વધે છે; સાંજે તે કપાઈ જાય છે તથા ચીમળાય છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 ઘાસ સવારે ઊગે છે અને વૃદ્ધિ પામે છે; સાંજે તે સુકાઈને ચીમળાઈ જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે. Faic an caibideil |