ગીતશાસ્ત્ર 90:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 હે પ્રભુ, તમારી ભલાઈ અમારા પર ઊતરો! અમારા હાથનાં કાર્યો અમારે માટે સ્થાપન કરો; હા, અમારે માટે અમારા હાથનાં કાર્યો સ્થાપન કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો. Faic an caibideil |