ગીતશાસ્ત્ર 89:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તમે સમુદ્રના ગર્વ પર અધિકાર ચલાવો છો; તેનાં મોજાંઓ ઊછળે છે ત્યારે તેઓને તમે શાંત પાડો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તોફાની સમુદ્ર પર તમે નિયંત્રણ રાખો છો; તેનાં મોજાં ઊછળે ત્યારે તમે તેનો ઉત્પાત શાંત પાડો છો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે. Faic an caibideil |