ગીતશાસ્ત્ર 89:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે. તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 માર્ગે જનારા બધા તેને લૂંટી લે છે; તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 ત્યાંથી પસાર થનારા તેને લૂંટે છે; તેના પડોશી દેશના લોકો તેની નિંદા કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે, અને પડોશીઓથી તે અપમાનિત થાય છે. Faic an caibideil |