ગીતશાસ્ત્ર 89:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હું નિરંતર યહોવાની કૃપા વિષે ગાઈશ; હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, હું સદા તમારા પ્રેમ વિશે ગાઈશ; મારે મુખે પેઢી દર પેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ. Faic an caibideil |