ગીતશાસ્ત્ર 88:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 મારી આંખો વેદનાને લીધે નિસ્તેજ થતી જાય છે; હે પ્રભુ, હું તમને દરરોજ પોકારું છું, અને તમારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં તને સદા અરજ કરી છે અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે. Faic an caibideil |