ગીતશાસ્ત્ર 88:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 કબરમાં જનારાઓમાં મારી ગણતરી થાય છે; હું લાચાર માણસના જેવો બન્યો છું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું, અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું. Faic an caibideil |