ગીતશાસ્ત્ર 88:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 મારા પ્રિય જનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે, મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ [રહ્યો છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 મારા પ્રિયજનો અને મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે અને હવે મારો એકમાત્ર સાથી છે - અંધકાર! Faic an caibideilપવિત્ર બાઈબલ18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે. ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે. Faic an caibideil |