ગીતશાસ્ત્ર 88:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તેઓ પૂરની જેમ આખો વખત મને ઘેરી વળે છે. તેઓ એકત્ર થઈને મને આંતરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે, અને તેઓએ મને ડૂબાડી દીધો છે. Faic an caibideil |