ગીતશાસ્ત્ર 86:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 મારા જીવનું રક્ષણ કરો, કેમ કે હું તમારો ભક્ત છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 મારા પ્રાણની રક્ષા કરો; કારણ, હું તમારો ભક્ત છું, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો; તમે મારા ઈશ્વર છો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 મારા જીવનની રક્ષા કરો, કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ, તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો. Faic an caibideil |