ગીતશાસ્ત્ર 84:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! સેલાહ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હે સૈન્યોના ઈશ્વર યહોવા, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, કાન ધરો. (સેલાહ) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 હે સેનાધિપતિ પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર, કાન ધરો. (સેલાહ) Faic an caibideilપવિત્ર બાઈબલ8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો. Faic an caibideil |