ગીતશાસ્ત્ર 84:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 રુદનના નીચાણને ઓળંગતાં તેઓ તેને ઝરાની જગા બનાવે છે; હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 બાકાની નિર્જળ ખીણમાંથી તેઓ જ્યારે પસાર થાય છે. ત્યારે તે ઝરણાંની જગામાં ફેરવાઈ જાય છે. પ્રથમ વરસાદ પણ તેને પાણીથી તરબોળ કરી દે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે. જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે. પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે. Faic an caibideil |