ગીતશાસ્ત્ર 83:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ; હા, તેઓ લજવાઓ તથા નાશ પામો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તેઓ સદાને માટે પરાજયથી લજ્જિત થઈ આતંક્તિ બનો, તેઓ ખૂબ અપમાનિત થઈ નાશ પામો; Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો. Faic an caibideil |