ગીતશાસ્ત્ર 82:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો; કેમ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 હે ઈશ્વર, ઊઠો, અને પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ દેશો પર તમારો જ અધિકાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે. Faic an caibideil |