ગીતશાસ્ત્ર 82:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અશક્ત તથા દરિદ્રીનો છૂટકો કરો; દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 ગરીબ અને નિરાધાર જનોને ઉગારો, અને દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ4 અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો. Faic an caibideil |