ગીતશાસ્ત્ર 80:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 હે સૈન્યોના ઈશ્વર, કૃપા કરીને પાછા આવો; આકાશમાંથી નજર કરો, અને આ દ્રાક્ષાવેલાની મુલાકાત લો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 હે સેનાધિપતિ ઈશ્વર, કૃપા કરી પાછા આવો, આકાશમાંથી દષ્ટિ કરો, અને એ દ્રાક્ષવેલાની સંભાળ લો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો, અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો. Faic an caibideil |