ગીતશાસ્ત્ર 78:59 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 ઈશ્વરે [એ] સાંભળ્યું ત્યારે તે કોપાયમાન થયા, અને તેમને ઇઝરાયલ પર બહુ કંટાળો આવ્યો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.59 એ વિષે સાંભળીને ઈશ્વર કોપાયમાન થયા; તેમણે ઇઝરાયલના લોકોને સદંતર ધૂર્ત્ક્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો, અને પોતાના લોકોનો ત્યાગ કર્યો. Faic an caibideil |