ગીતશાસ્ત્ર 78:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા, અને તેમનાં આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 આ બધું બનવા છતાં પણ તેઓ પાપ કરતા જ રહ્યા અને ઈશ્વરના અદ્ભુત ચમત્કારો પર વિશ્વાસ કર્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં, અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ. Faic an caibideil |