ગીતશાસ્ત્ર 77:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હે ઈશ્વર, સાગરો તમને જોયા; સાગરો તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને બીધું; ઊંડાણો પણ ધ્રુજ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હે ઈશ્વર, પાણી તમને જોઈને સ્તબ્ધ થઈ ગયાં; ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો, અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા. Faic an caibideil |