ગીતશાસ્ત્ર 77:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તમે તો ચમત્કારો કરનાર ઈશ્વર છો; તમે પ્રજાઓને તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો, તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે. Faic an caibideil |