ગીતશાસ્ત્ર 75:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારું શિંગ ઊંચું ન કરો; અક્કડ ગરદનથી ન બોલો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારશો નહિ, અને અક્કડ ગરદનથી બોલશો નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો ઘમંડ કરીને ડંફાસ ન મારો.” Faic an caibideil |