ગીતશાસ્ત્ર 75:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; આભાર માનીએ છીએ, કેમ કે તમારું નામ સંનિધ છે; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. હે હાજરાહજૂર ઈશ્વર, અમે તમારા નામની પ્રશંસા કરીએ છીએ; લોકો તમારાં અદ્ભુત કાર્યો પ્રગટ કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; માટે તમારો આભાર માનીએ છીએ. લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. Faic an caibideil |