ગીતશાસ્ત્ર 74:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તમારા સભાસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકયું છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તમારા સભાસ્થાનમાં વૈરીઓએ વિજયની ગર્જનાઓ કરી છે; તેમણે ત્યાં પોતાની વિજયપતાકાઓ ઊભી કરી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તમે જ્યાં અમારી મુલાકાત લો છો, તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે. Faic an caibideil |