ગીતશાસ્ત્ર 74:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તમે કરેલા કરારનું સ્મરણ કરો, કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તમે કરાર પર ધ્યાન રાખો; કેમ કે જગતના [અધર્મરૂપી] અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 અમારી સાથે કરેલા તમારા કરારને સંભારો; દેશનો દરેક અંધારિયો વિસ્તાર હિંસક લોકોથી ભરપૂર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો, આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે. Faic an caibideil |