ગીતશાસ્ત્ર 74:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહા અજગરનો માથાં ફોડી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તમે તમારા સામર્થ્યથી સમુદ્રના ભાગ પાડ્યા; તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તમે જ તમારા મહાસામર્થ્યથી સમુદ્રના ભાગ પાડી દીધા અને સમુદ્રમાંના જળ-રાક્ષસોનાં માથાંના ચૂરેચૂરા કરી દીધા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ. Faic an caibideil |