ગીતશાસ્ત્ર 73:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મનુષ્યજાતનાં દુ:ખો તેમના પર આવતાં નથી; અને બીજા માણસોની જેમ તેઓને પીડા થતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 અન્ય માણસોની જેમ તેમને મુશ્કેલીઓ નડતી નથી અને બીજા માણસોની જેમ તેમનાં પર દુ:ખો આવતાં નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી. Faic an caibideil |