ગીતશાસ્ત્ર 73:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પરંતુ હું નિત્ય તમારી પાસે રહું છું; તમે મારો જમણો હાથ પકડ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 છતાં હું નિરંતર તમારી નિકટ છું; તમે મારો જમણો હાથ પકડયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું. અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે. Faic an caibideil |