ગીતશાસ્ત્ર 73:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જુઓ, આ લોકો દુષ્ટ છે; હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જુઓ, દુષ્ટો તો એવા છે; અને હંમેશાં શાંતિમાં રહીને તેઓ ધન વધાર્યા જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 અરે, દુષ્ટો તો આવા હોય છે; તેમને સદા નિરાંત હોય છે અને તેમનું ધન વયા જ કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે; અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે. Faic an caibideil |