ગીતશાસ્ત્ર 72:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેમની દષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 જુલમ અને હિંસામાંથી તે તેમને મુક્ત કરશે; તેની દષ્ટિમાં તેમના જીવ મૂલ્યવાન છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે; તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે. Faic an caibideil |