ગીતશાસ્ત્ર 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, હા, ઈશ્વર રોજ [દુષ્ટો પર] કોપાયમાન થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે; તે હંમેશા દુષ્ટતાને વખોડે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે; તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે. Faic an caibideil |