ગીતશાસ્ત્ર 69:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હે સૈન્યના પ્રભુ યહોવા, તમારી રાહ, જોનારા મારે લીધે ફજેત ન થાય; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 હે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, તમારી પ્રતીક્ષા કરનારા મારે કારણે લજ્જિત ન બનો. હે ઇઝરાયલના ઈશ્વર, તમારા આતુર ઉપાસકો મારે કારણે અપમાનિત ન બનો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય. હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય. Faic an caibideil |