ગીતશાસ્ત્ર 69:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તે [સેવા] ગોધા કરતાં, શિંગડા તથા ખરીવાળા બળદ કરતાં, યહોવાને પસંદ પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 એ સ્તુતિ પ્રભુને ગોધાના બલિ કરતાં અને પુખ્ત આખલાના બલિ કરતાં વધુ પસંદ પડશે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં તેમને વધુ આનંદ આપશે. Faic an caibideil |