ગીતશાસ્ત્ર 69:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેઓની છાવણી ઉજ્જડ થાઓ; તેઓના તંબુઓમાં કોઈ ન રહો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તેમની છાવણીઓ ઉજ્જડ બનો; તેમના તંબૂઓમાં કોઈ વાસ ન કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તેમનાં ઘરો ઉજ્જડ થાઓ, ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ. Faic an caibideil |