ગીતશાસ્ત્ર 69:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તમારા દાસથી તમારું મુખ ન ફેરવો, કેમ કે હું સંકટમાં છું; મને વહેલો ઉત્તર આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તમારા આ સેવકથી તમારું મુખ સંતાડશો નહિ; હું સંકટમાં છું; મને સત્વરે ઉત્તર દો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો. Faic an caibideil |