ગીતશાસ્ત્ર 69:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ; અને કબર મારા પર તેનું મોં બંધ ન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 જોજો કે, પાણીની છોળો મને ડૂબાવી ન દે, ઊંડાણ મને ગળી ન જાય, અને કબર તેનું મુખ મારા પર બંધ કરી ન દે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 રેલ સંકટ મારા પર ફરી ન વળે, સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય; અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો. Faic an caibideil |