ગીતશાસ્ત્ર 68:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; તેમની સત્તા ઇઝરાયલ પર છે અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તમે ઈશ્વરને સામર્થ્યવાન માનો; ઇઝરાયલના તે રાજાધિરાજ છે, આકાશોમાં તેમનું પરાક્રમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 ઈશ્વરના સામર્થ્યનો સ્વીકાર કરો; તેમનો પ્રતાપ ઇઝરાયલ પર છે, અને તેમનો સત્તાધિકાર નભોમંડળમાં વ્યાપેલો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ34 પરાક્રમ કેવળ દેવનું છે, તેમની સત્તા ઇસ્રાએલ પર છે; તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે. Faic an caibideil |