ગીતશાસ્ત્ર 68:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની સંમુખ હર્ષિત થાઓ. હા, તેઓ બહુ આનંદ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પરંતુ નેકજનો આનંદ કરે છે; તેઓ ઈશ્વર સમક્ષ હરખાય છે, અને તેઓ આનંદોલ્લાસથી હર્ષનાદ કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ; હા, સૌ અતિ આનંદ કરો. Faic an caibideil |