ગીતશાસ્ત્ર 68:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પ્રભુએ કહ્યું, “હું બાશાનથી [તેમને] પાછાં લાવીશ, હું સમુદ્રનાં ઊંડાણોમાંથી [તેમને] પાછાં લાવીશ, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પ્રભુ કહે છે, “હું તમારા દુશ્મનોને બાશાનમાંથી પાછા લાવીશ; હું તેમને સમુદ્રના ઊંડાણોમાંથી કાઢી લાવીશ; Faic an caibideilપવિત્ર બાઈબલ22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ, પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ. Faic an caibideil |