ગીતશાસ્ત્ર 68:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેમાં તમારા ઘરનાં માણસો વસ્યાં; હે ઈશ્વર, તમે દુ:ખીઓના ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમારા પોતાના લોકો ત્યાં વસ્યા; હે ઈશ્વર, તમારી ભલાઈને લીધે તમે કંગાલોનું પોષણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો, હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી. Faic an caibideil |